નીચેનામાંથી કયું મિશ્રણ બફર દ્રાવણ બનાવશે?

  • A
    $0.2 \ mol \ NaOH + 0.1 \ mol \ HCN$
  • B
    $0.1 \ mol \ HCl + 0.1 \ mol \ NH_4OH$
  • C
    $0.4 \ mol \ CH_3COOH + 0.4 \ mol \ HCOONa$
  • D
    $0.2 \ mol \ HNO_3 + 0.3 \ mol \ NH_4OH$

Explore More

Similar Questions

$pH = 4.0$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે $50 \, mL$ $0.05 \, M$ ફોર્મિક એસિડમાં $0.10 \, M$ સોડિયમ ફોર્મેટનું કેટલું કદ ($mL$ માં) ઉમેરવું જરૂરી છે? (આપેલ છે: ફોર્મિક એસિડનો $pK_a = 3.7$)

વિધાન : $CH_3COOH$ અને $CH_3COONH_4$ નું મિશ્રણ એસિડિક બફરનું ઉદાહરણ છે.
કારણ : એસિડિક બફરમાં નિર્બળ એસિડ અને તેના નિર્બળ બેઇઝ સાથેના ક્ષારનું સમાન મોલર મિશ્રણ હોય છે.

નિર્બળ એસિડ $HA$ નો $pKa$ $4.5$ છે. જલીય બફર દ્રાવણ કે જેમાં $HA$ એસિડ $50\%$ આયનીકૃત હોય,તેની $pOH$ કેટલી હશે?

લોહીમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઇઝ ઉમેરવાથી તેના $pH$ માં નોંધપાત્ર ફેરફાર થતો નથી કારણ કે લોહી

$40 \ mL$ $0.1 \ M$ એમોનિયા દ્રાવણને $20 \ mL$ $0.1 \ M \ HCl$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું $pH$ શું હશે? (એમોનિયા દ્રાવણનો $pK_b = 4.74$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo