ગર્ભનિરોધની નીચેનામાંથી કઈ પદ્ધતિનો નિષ્ફળતા દર સૌથી વધારે છે ?
રીધમ પદ્ધતિ
નસબંધી
કોન્ડોમ
$IUD$
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે
નીચેનામાંથી કઈ દવા પ્રોજેસ્ટેરોનનાં અવરોધ કરી ગર્ભપાત કરે છે ?
નીચેનામાંથી કયુ અંત:સ્ત્રાવ મુક્ત કરતું $IUD$ છે ?
નીચેનામાંથી કઈ ગોળી માત્ર પ્રોજેસ્ટેરોન ધરાવે છે.
જનનીક સ્વાથ્ય માટે રાષ્ટ્રીય સ્તરે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં વિશ્વભરમાં સૌપ્રથમ ભારત દેશ હતો. પરિવાર નિયોજન કહેવાતી આ યોજનાઓ વર્ષમાં શરૂ થઈ હતી.