ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

  • A
    પૂર્ણ આંતરિક પરાવર્તન
  • B
    પ્રકીર્ણન
  • C
    વિવર્તન
  • D
    વક્રીભવન

Explore More

Similar Questions

બે કંપન કરતા ટ્યુનિંગ ફોર્ક $Y_1 = 4 \sin(500 \pi t)$ અને $Y_2 = 2 \sin(506 \pi t)$ દ્વારા આપવામાં આવતા પ્રગામી તરંગો ઉત્પન્ન કરે છે. પ્રતિ મિનિટ ઉત્પન્ન થતા બીટ્સની સંખ્યા કેટલી છે?

$50$ આંટા અને $4\,cm$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું $2\,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે,તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર......$mT$ છે.

રેખાઓ $r=3i+5j+7k+\lambda(i+2j+k)$ અને $r=-i-j-k+\mu(7i-6j+k)$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

જો $|x| < 1$ અને $y = x - \frac{x^2}{2} + \frac{x^3}{3} - \frac{x^4}{4} + \ldots$ હોય,તો $x$ ની કિંમત શું થાય?

સસ્તન પ્રાણીઓમાં અંડપિંડનો કયો ભાગ અંડકોષપતન (ovulation) પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo