નીચેનામાંથી કયું વિધાન "દરેક $M > 0$ માટે,એવો $x \in S$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $x \geqslant M$" નું નિષેધ છે?

  • A
    $\exists M > 0$ એવું છે કે જેથી દરેક $x \in S$ માટે $x \geqslant M$
  • B
    $\exists M > 0, \exists x \in S$ એવું છે કે જેથી $x \geqslant M$
  • C
    $\exists M > 0$ એવું છે કે જેથી દરેક $x \in S$ માટે $x < M$
  • D
    $\exists M > 0$,એવો $x \in S$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $x < M$

Explore More

Similar Questions

બુલિયન પદાવલિ $((p \wedge q) \vee (p \vee \sim q)) \wedge (\sim p \wedge \sim q)$ એ કોના સમતુલ્ય છે?

"જો સંખ્યા $15$ વડે વિભાજ્ય હોય,તો તે $5$ અને $3$ વડે વિભાજ્ય છે" આ વિધાનનું નિષેધ શું છે?

નીચે આપેલા વિધાનનું નિષેધ લખો:
$p:$ દરેક ધન વાસ્તવિક સંખ્યા $x$ માટે,સંખ્યા $x-1$ પણ ધન છે.

$(p \wedge (\sim q)) \vee (\sim p)$ નું નિષેધ કોના સમકક્ષ છે?

આપેલ પરિપથ માટે વૈકલ્પિક સમકક્ષ સરળ પરિપથમાં સ્વીચોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo