નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?
લેક્ટોઝ
લેક્ટોઝ અને ગેલેક્ટોઝ
ગ્લુકોઝ
ગેલેક્ટોઝ
નીચેમાંથી કયો લેક ઓપેરોન બંધારણીય જનીન નથી ?
લેક ઓપેરોનની switch on સ્થિતિ માટે પ્રેરક કોની સાથે જોડાય છે ?
લેક ઓપેરોનમાં પ્રમોટર સ્થાને કોન જોડાય છે ?
જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?
આકૃતિમાં $'4'$ શું દર્શાવે છે ?