નીચેના માથી ક્યું પ્રક્ષિપ્ત ગતિ નથી?
એક વિમાનનું ટેકઓફ
બંદૂક માથી નીકળતી ગોળી
છાપરા પરથી સમક્ષિતિજ રીતે ફેકાયેલો દડો
ખેલાડી દ્વારા કીક કરાયેલ ફૂટબોલ
કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો.....
જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ $\hat{i}$, અને ગતિપથનું સમીકરણ $y=5 x(1-x) $ છે.તો પ્રારંભિક વેગનો $y-$ઘટક $.......\hat{j}$ હશે.($g=10\,m / s ^{2}$ ) લો.
$t =0$ એ $origin$ થી છોડેલા પ્રક્ષેપણની જગ્યા એ $t =2\,s$ એ $\vec{r}=(40 \hat{i}+50 \hat{j})$ વડે અપાય છે. જો તેને સમક્ષિતિજ સાથે $\theta =..........$ ખૂણે પ્રક્ષિપ્ત કરેલો હશે?
$\left(g=10\,m / s ^2\right)$
એક કણ $t =0$ સમયે બિંદુ $\left( {2.0\hat i + 4.0\hat j} \right)\,m$ થી પ્રારંભિક $\left( {5.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 1 }}$ ના વેગથી ગતિ કરે છે. તેની ઉપર અચળ બળ લગાડતા તે અચળ પ્રવેગ $\left( {4.0\hat i + 4.0\hat j} \right)\,m{s^{ - 2}}$ ઉત્પન્ન કરે છે. $2s$ પછી ઉગમ બિંદુથી કણનું અંતર કેટલું હશે?