નીચેનામાંથી કયું હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું લક્ષ્ય નથી?

  • A
    પસંદ કરેલા મોડેલ સજીવોના જીનોમનું અનુક્રમણ કરવું.
  • B
    બધા રોગોને નાબૂદ કરવા.
  • C
    જિનેટિક માહિતીના સામાજિક,નૈતિક અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લેવા.
  • D
    અનુક્રમ માહિતીના વિશ્લેષણ માટે કોમ્પ્યુટેશનલ સાધનો વિકસાવવા.

Explore More

Similar Questions

$SNP$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

માનવ જીનોમમાં કયા રંગસૂત્રમાં જનીનોની સંખ્યા સૌથી વધુ છે?

મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર વૈજ્ઞાનિકોએ એકલ બેઈઝ $DNA$ તફાવતની હાજરી ઓળખી કાઢી છે?

રંગસૂત્ર $1$ નો અનુક્રમ ક્યારે પૂર્ણ થયો?

માનવ જીનોમ પ્રોજેક્ટને મેગા પ્રોજેક્ટ શા માટે કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo