વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવતનો ખ્યાલ મેળવ્યો ?
$2.4$ મિલિયન
$2.4$ બિલિયન
$1.4$ બિલિયન
$1.4$ મિલિયન
રંગસુત્ર $1$ નો અનુક્રમ કયારે પુર્ણ થયો ?
હ્યુમન જીનોમ પ્રોજેકટનાં પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો.
$HGP$ દ્વારા કયા નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શકયો ?
તમારા સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરો કે કેવી રીતે હ્યુમન જીનોમના અનુક્રમણથી જુદી જુદી જનીનિક અનિયમિતતાઓના ઉપચાર માટેની નવી દિશા ખૂલી છે ?
મનુષ્ય જીનોમ માં નાઈટ્રોજન બેઝની સંખ્યા લગભગ ...... હશે.