નીચેનામાંથી કયો લિન્ડલર ઉદ્દીપક (Lindlar catalyst) છે?

  • A
    $Zinc$ ક્લોરાઇડ અને $HCl$
  • B
    $KMnO_4$ નું ઠંડું મંદ દ્રાવણ
  • C
    $Sodium$ અને પ્રવાહી $NH_3$
  • D
    આંશિક રીતે નિષ્ક્રિય કરેલ પેલેડાઇઝ્ડ ચારકોલ

Explore More

Similar Questions

$1$-બ્યુટાઇનના ઓક્સિમર્ક્યુરેશન $(HgSO_4 + H_2SO_4)$ દ્વારા મળતી નીપજ(ઓ) કઈ હશે?

અસમપ્રમાણ આલ્કાઈન $CH_3-C\equiv C-CH_2-CH_3$ નું સંશ્લેષણ કરવા માટે જરૂરી પ્રક્રિયકો કયા હશે?

$CH_3-CH_2-CH_2-C\equiv CH + LiNH_2 \to (A) \xrightarrow{(CH_3)_2SO_4} (B)$
સંયોજન $(B)$ નું બંધારણીય સૂત્ર આપો.

નીચેની શ્રેણીમાં $Z$ ઓળખી બતાવો:
${C_3}{H_7}OH$ $\xrightarrow{conc. \ H_2SO_4} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow[alc. \ KOH]{high \ level} Z$

Difficult
View Solution

પ્રોપાઇનના જલીયકરણ (hydration) થી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo