અસમપ્રમાણ આલ્કાઈન $CH_3-C\equiv C-CH_2-CH_3$ નું સંશ્લેષણ કરવા માટે જરૂરી પ્રક્રિયકો કયા હશે?

  • A
    ઈથીન,આયોડોઈથેન,આયોડોમિથેન અને પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ
  • B
    એસીટાલ્ડિહાઈડ,$1-$બ્રોમોપ્રોપેન અને સાંદ્ર $H_2SO_4$
  • C
    $1, 2-$ડાયક્લોરોઈથેન,$1-$પ્રોપેનોલ અને આલ્કોહોલિક પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ
  • D
    ઈથાઈન,આયોડોમિથેન,આયોડોઈથેન અને સોડામાઈડ

Explore More

Similar Questions

કયા પ્રક્રિયક દ્વારા $1$-બ્યુટાઈન અને $2$-બ્યુટાઈન વચ્ચે ભેદ પારખી શકાય છે?

પ્રોપાઈનના હાઈડ્રેશનના પરિણામે.......નું નિર્માણ થાય છે.

બ્યુટ-$1$-આઇનમાં એસિડિક હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા...... છે.

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં નીપજ $D$ ઓળખો: $CH_3COOH$ $\xrightarrow{LiAlH_4} A$ $\xrightarrow{H^{+}, 443 \ K} B$ $\xrightarrow{Br_2} C$ $\xrightarrow{alc. KOH} D$

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$Z$-નીપજ $\stackrel{Y}{\longleftarrow} 2$-બ્યુટાઇન $\stackrel{X}{\longrightarrow} E$-નીપજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo