નીચેની શ્રેણીમાં $Z$ ઓળખી બતાવો:
${C_3}{H_7}OH$ $\xrightarrow{conc. \ H_2SO_4} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow[alc. \ KOH]{high \ level} Z$

  • A
    $CH_3-CH(NH_2)-CH_2(NH_2)$
  • B
    $CH_3-CH(OH)-CH_2(OH)$
  • C
    $CH_3-C(OH)=CH_2$
  • D
    $CH_3-C \equiv CH$

Explore More

Similar Questions

જ્યારે કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા ભારે પાણી સાથે કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કઈ નીપજ(ઓ) બનશે?
$I$. $CD_4$
$II$. $C_2D_2$
$III$. $Ca(OD)_2$
$IV$. $Ca_2 \cdot D_2O$

એસીટીલીન કોના વિદ્યુતવિભાજન દ્વારા મેળવવામાં આવે છે?

$H_2SO_4$ અને $HgSO_4$ ની હાજરીમાં પ્રોપાઇનના જળવિભાજનથી કઈ નીપજ મળે છે?

$CaC_2$,$H_2O$ સાથે પ્રક્રિયા કરીને ...... ઉત્પન્ન કરે છે.

આલ્કાઈનમાંથી $cis$ અને $trans$ આલ્કીન બનાવવા માટે કયા પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo