ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ કયો છે? .
અરવલ્લીની ટેકરીઓ
પશ્ચિમઘાટ
ઇન્ડો-ગંગટિક પ્રદેશ
પૂર્વધાટ
વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં
પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાને વૈજ્ઞાનિકો કેવી રીતે એકસ્ટ્રાપોલેટ કરે છે ?
જીવની ઉત્પતિથી અત્યાર સુધીમાં કુલ કેટલા સામૂહિક વિલોપન થયા?
રેડ ડેટા બુક એ શું છે ? તે જાણવો ?
કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.