ટામેટાં અને બટાટા વચ્ચેની સમાન લાક્ષણિકતાઓ તેમના . . . . . . ના સ્તરે મહત્તમ હશે.

  • A
    પ્રજાતિ (genus)
  • B
    કુળ (family)
  • C
    ગોત્ર (order)
  • D
    વિભાગ (division)

Explore More

Similar Questions

એસિટોનની એસિડિક માધ્યમમાં કોલમ-$(I)$ માં બનતી નીપજનું નામ કોલમ-$(II)$ માંથી અને તેનો પ્રક્રિયક કોલમ-$(III)$ માંથી શોધો.

હેરોઈન રાસાયણિક રીતે $.........$ તરીકે ઓળખાય છે.

પ્રકાશનું એક કિરણ સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન માટે નીચેનામાંથી કયું સાચું છે?

બધા વાયરનો અવરોધ સમાન $r$ છે. જ્યારે કી $K_1$ અને $K_2$ ખુલ્લી હોય ત્યારે $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $R$ છે. હવે,જો કી બંધ કરવામાં આવે,તો નવો સમતુલ્ય અવરોધ શું હશે?

આકૃતિમાં દર્શાવેલ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં $15\,V$ જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ વાપરવામાં આવ્યો છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ ........ $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo