નીચેનામાંથી ક્યુકોપર સ્ત્રાવી $IUD$ છે ?
લીપી લૂપ
મલ્ટીલોડ $375$
$LNG-20$
પ્રોજેસ્ટાસર્ટ
...... ના કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે આપાતકાલીન ગર્ભનિરોધક ખૂબ જ અસરકારક છે.
શુકનાશક કીમ, જેલી અને ફોમની સાથે પટલ, સર્વાઈકલ કેમ્પસ અને વોલ્ટ વાપરવાને કારણે શું થાય?
........ સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.
ગર્ભનિરોધકોનો ઉપયોગ શું ન્યાયી યોગ્ય) છે? કારણો આપો.
તફાવત આપો : અવરોધન ભૌતિક પદ્ધતિ અને અવરોઘન રાસાયણિક પદ્ધતિ