ગર્ભનિરોધની અંતઃસ્ત્રાવી પદ્ધતિમાં નીચેનામાંથી ક્યાં અંતઃસ્ત્રાવનું ઉચું પ્રમાણ જરૂરી છે?

  • A

    $FSH$

  • B

    $LHI$

  • C

    પ્રોજેસ્ટેરોન

  • D

    $(a)$ અને $(b)$ બંને 

Similar Questions

અસંગતતા ઓળખો. 

નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :

ટ્યુબેક્ટોમી વસતિ નિયંત્રણનો વિકલ્પ છે, જે ....... માં કરવામાં આવે છે.

પટલ એ ગુંબજ આકારની રબરની રચના છે. જે શુક્રકોષોને .............. માં જતાં અટકાવે છે.

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.