એક અયુગ્મિત ઈલેક્ર્રોન ધરાવતા નીચે આપેલામાંથી અણુઓ/સ્પીસીઝોની સંખ્યા .......... છે.

$\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2{ }^{2-}$

  • [JEE MAIN 2024]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.

નીચેનામાંથી ક્યો ઘટક અનુચુંબકીય નથી?

$O_2^+ ; O_2 , O_2^-$ અને $O_2^{2-}$ માટે $O -O$ બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2013]

આયનો/અણુઓને ધ્યાનમાં લો.

$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$

ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.

  • [JEE MAIN 2022]

સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2013]