નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ આણ્વીય કક્ષક વાદ .......... અને ...... વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યો.
$(ii)$ પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી ............ કક્ષકો મળે છે.
$(iii)$ આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને .......... કહે છે.
$(iv)$ સહસંયોજક બંધથી જોડાયેલ પરમાણુઓ વચ્ચે રહેલા બંધની સંખ્યાને ......... કહે છે.
એફ. હુન્ડ અને આર.એસ. મુલિકન
બંધકારક આણ્વિય કક્ષક
અણુની ઈલેક્ટ્રોન રચના
બંધક્રમાંક
નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
આવીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......
લૂઇસ પ્રમાણે બંધક્રમાંક એટલે શું ? ${{\rm{H}}_2}{\rm{,}}{{\rm{O}}_2},{{\rm{N}}_2},{\rm{CO}},{\rm{NO}}$ નાં બંધારણ અને બંધકમાંક જણાવો.
${\rm{H}}_2^ + ,{\rm{He}}_2^ + ,{\rm{He}}_2^{2 + }$ માં બંધકમાંક આપો.