નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.

  • A

    $3 N, 4 N, 5 N$

  • B

    $4N, 5 N, 10 N$

  • C

    $30N, 40 N, 80 N$

  • D

    $1N, 3 N, 5 N$

Similar Questions

યંત્રશાસ્ત્રમાં વિશિષ્ટ કોયડાને ઉકેલવા કયા સોપાનો મુજબ ઉકેલ મેળવવો જોઈએ ?

$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$

ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ? 

બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.

$80\, kg$ નો એક વ્યક્તિ પેરાશૂટિંગ કરે છે અને નીચે તરફ $2.8\, m/s^2$ જેટલો પ્રવેગ અનુભવે છે. પેરશૂટનું દળ $5\, kg$ છે. તો પેરાશૂટને ખોલવા માટે ઉપર તરફ  ........... $N$ બળ લાગતું હશે . ( $g = 9.8\, m/s^2$)

  • [AIIMS 2009]