નીચેનામાંથી ક્યો આલેખ, ગર્ભનિરોધ માટે માલા $D$ વાપરતી મહિલામાં જોવા મળતાં પ્રોજેસ્ટેરોનનાં સ્તરને સાચી રીતે દર્શાવે

  • A
    1295-a216g
  • B
    1295-b216g
  • C
    1295-c216g
  • D
    1295-d216g

Similar Questions

ગર્ભ અવરોધનની રાસાયણીક પદ્ધતિમાં વપરાતી ગોળીઓ ટુડે, નિમ $-72$ કઈ પ્રક્રિયાથી ફલન અટકાવે છે.

એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?

ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .

નીચેનામાંથી ક્યું ઉપભોક્તને $AIDS$ થી બચાવાતું નથી? 

નીચેનામાંથી કઈ દવા પ્રોજેસ્ટેરોનનાં અવરોધ કરી ગર્ભપાત કરે છે ?