નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?
એક્સોસીટસ
પ્રિસ્ટાઈટીસ
સ્કોલીયોડોન
ગેખુસીયા
$C-onc$ શું છે?
નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
નીચેનામાંથી ક્યાં પ્રકારનું પેશી પ્રત્યારોપણ એ સૌથી વધુ સફળ થઈ શકશે?
$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?