ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?

  • A

      જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ સંપર્કમાં આવેત્યારે

  • B

      જ્યારે આપણું શરીર એક જ રોગકારકના બીજીવાર સંપર્કમાં આવે ત્યારે

  • C

      જ્યારે આપણું શરીર કોઈ રોગકારકનાં સંપર્કમાં ન આવે ત્યારે

  • D

      જન્મજાત પ્રતિકારકતા પ્રાપ્ત થાય ત્યારે

Similar Questions

એલર્જી દરમિયાન ક્યાં એન્ટિબોડી વધુ માત્રામાં સર્જાય છે ?

ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :

ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?

જઠરના ચાંદા શોધવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે?

કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?