$x^{3}+125$ ને $(x-5),$ વડે ભાગતાં શેષ ........ મળે.
નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x + 1)$ છે, તે નક્કી કરો
$6 x^{3}+11 x^{2}-5 x-12$
બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x-2$
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$5$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
$5$ ઘાતવાળી બે બહુપદીઓના સરવાળાની ઘાત હંમેશાં $5$ છે.