અવયવ પાડો : $2 x^{2}+7 x+3$
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x) = (x + 1) (x -2)$, $x = -\,1, \,2$
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો : $103 \times 107$
નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $y+\frac{2}{y}$
અવયવ પાડો : $4 x^{2}+y^{2}+z^{2}-4 x y-2 y z+4 x z$.