નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો $(XXY)$ હોય છે ?
થેલેસેમિયા
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
ફિનાઇલ કીટોન્યુરિયા
ટર્નસ સિન્ડ્રોમ
નીચેનામાંથી કયું ટ્રાયસોમી દર્શાવતું નથી?
તફાવત આપો : ડાઉન્સ સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
ડાઉન્સ સિન્ડ્રોમ $21$ ક્રમાંકના રંગસૂત્રની વધારાની કોપી દ્વારા થાય છે, જે આ અસર પામેલા માતા અને સામાન્ય પિતા દ્વારા ઉત્પન્ન થાય છે કેટલા ટકા સંતતિ આ ખામીથી અસર પામેલી હશે?
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
દેહધાર્મિક, સાયકોમોટર અને મેન્ડલ ડેવલપમેન્ટ એ ક્યાં વ્યક્તિમાં મંદ હોય છે?