કોઈ વ્યક્તિએ જાતીય સંક્રમિત રોગોના સંપર્કથી બચાવવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$STIs$ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. એટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય-સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં $15-24$ વર્ષોની વયજૂથના વ્યક્તિઓમાં કે જે વયજૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાવાયું છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી કારણ કે નિવારણ શક્ય છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્ત થઈ શકે છેઃ

$(i)$ અજાણ્યા સાથીઓ/ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.

$(ii)$ સમાગમ દરમિયાન હંમેશાં નિરોધનો ઉપયોગ કરો.

$(iii)$ કોઈ પણ શંકાના કિસ્સામાં, વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.

Similar Questions

કયા $STDs$ ની સંપુર્ણ સારવાર શક્ય નથી.

નીચેનામાંથી ક્યો $STD$ એન્ટિબાયોટીક દ્વારા ઠીક થઈ શકતો નથી ?

$A.$ ગોનોહયા   $B.$ સીફીલીસ  $C.$ ક્લેમીડીયા  $D.$ જેનીટલ હર્પીસ

જાતીય સંકમિત રોગોના શરૂઆતના ચિહ્ર્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ

$II -$ ગર્ભપાત

$III -$ જનનાંગીય વિસ્તારમાં પ્રવાહીસ્ત્રાવ

$IV -$ નિતંબની બળતરાના રોગો

$V -$ જનનાંગીય વિસ્તારમાં સામાન્ય દુખાવો

$VI -$ જનનાંગીય વિસ્તારમાં સોજો

જાતીય સંક્રમિત રોગોની સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદભવી શકે ?

$I -$ નિતંબની બળતરાના રોગ, $II -$ ગર્ભપાત, $III -$ મૃત બાળકનો જન્મ

$IV -$ ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભઘારણ, $V -$ અફળદ્રુપતા

$VI -$ પ્રજનનમાર્ગનું કેન્સર

$\rm {STI}$ નું નિદાન અને અટકાવવાના ઉપાયો જણાવો.