$STD$ નું સમયસર નિદાન અને ઉપચાર ન થાય તો નીચેનામાંથી કઈ સમસ્યા સર્જાઈ શકે છે?
$A.$ પેલ્વીક ઈન્ફરમેટરી ડીઝીઝ $(PID)$
$B.$ મૃત જન્મ
$C.$ અફળદ્રુપતા અથવા જનનમાર્ગનું કેન્સર પણ થઈ શકે છે.
$D.$ એક્ટોપીક ગર્ભાવસ્થા
$A$ અને $B$
$A, B$ અને $C$
ફક્ત $A$
$A, B, C$ અને $D$
સફીલીસ માટે નીચેનામાંથી કઈ મહત્ત્વની નિદાન પદ્ધતિ છે?
નીચેનામાંથી કોનો $STIs$ માં સમાવેશ થતો નથી?
નીચેનામાથી ક્યું $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી ?
ક્યાં $STD$ નું કારક જરાયું દ્વારા વહન પામી શકે છે?
જાતીય સંકમિત રોગોના શરૂઆતના ચિહ્ર્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ
$II -$ ગર્ભપાત
$III -$ જનનાંગીય વિસ્તારમાં પ્રવાહીસ્ત્રાવ
$IV -$ નિતંબની બળતરાના રોગો
$V -$ જનનાંગીય વિસ્તારમાં સામાન્ય દુખાવો
$VI -$ જનનાંગીય વિસ્તારમાં સોજો