સીફીલીસનો સુપુત તબક્કો ____ સમય સુધી લંબાઈ શકે છે.
$1-5$ અઠવાડીયા
$6-24$ અઠવાડીયા
$4-12$ અઠવાડીયા
$20$ વર્ષ
કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?
સીફીલીસનાં ક્યાં તબક્કામાં ત્વચા ઉપર ચાઠાં, તાવ અને સાંધા તથા સ્નાયુમાં દુઃખાવો થાય છે ?
કાસ્ટ્રેશન ગર્ભનિરોધનું સાધન નથી, કારણ કે :
નાની, પ્લાસ્ટીકની છ નળાકાર ગર્ભનિરોધક રચનાઓ જે પાંચ વર્ષ સુધી અસરકારક છે. તે છે.
સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ કયાં આવેલું છે?