નીચેનામાંથી કયા જૂથોને એનામ્નિયોટ્સ (Anamniotes) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે?

  • A
    કોન્ડ્રિક્થિસ,ઓસ્ટિઈક્થિસ,ઉભયજીવી
  • B
    સરીસૃપ,વિહગ,ઉભયજીવી
  • C
    ઉભયજીવી,વિહગ,સસ્તન
  • D
    સરીસૃપ,સસ્તન,વિહગ

Explore More

Similar Questions

બધા જ કૃમિઓ કેવા હોય છે?

નીચે આપેલાના સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)
$(ii)$ પ્રાવરગુહા (Mantle cavity)

નીચેનામાંથી કયો સમૂહ એક જ સમુદાય (Phylum) ના પ્રાણીઓનો છે?

કૉલમ $-I$ પ્રાણીવર્ગ દર્શાવે છે, જ્યારે કૉલમ $-II$ બહિર્કંકાલ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ કાસ્થિમત્સ્ય$(i)$ સાયક્લોઈડ ભીંગડા
$(B)$ અસ્થિમત્સ્ય$(ii)$ અધિચર્મીય ભીંગડા
$(C)$ સરિસૃપ$(iii)$ પ્લેકોઈડ ભીંગડા

નીચેનામાંથી શેમાં બાહ્યફલન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo