નીચેનામાંથી કયો સમૂહ એક જ સમુદાય (Phylum) ના પ્રાણીઓનો છે?

  • A
    લિવર ફ્લુક,પટ્ટીકૃમિ,ગોળકૃમિ,ગિનિ વોર્મ
  • B
    ઓયસ્ટર,શિપવોર્મ,ઓક્ટોપસ,કટલફિશ
  • C
    સી અર્ચિન,સી ફેન,સી લિલી,સી પેન
  • D
    પ્રોન,નેરીસ,કરચલો,મિલિપીડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંત:પરોપજીવી નથી?

. . . . . . માં પુનર્જનનની ક્ષમતા જોવા મળે છે.

અસંગત ઉદાહરણ શોધો.

કૉલમ-$I$ માં ડિંભ અવસ્થાઓ (larval stages) અને કૉલમ-$II$ માં તેઓ જે સમુદાય સાથે સંબંધિત છે તે આપેલ છે. તેમને યોગ્ય રીતે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. પ્લાન્યુલા$1$. કોએલેન્ટેરાટા
$B$. ટોર્નેરિયા$2$. હેમિકોર્ડાટા
$C$. ટ્રોકોફોર$3$. એનેલિડા
$D$. બાયપિનેરિયા$4$. ઇકાઇનોડર્મેટા
$E$. ગ્લોસિડિયમ$5$. મોલસ્કા

જૈવિક વર્ગીકરણ મુજબ,નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo