બાહ્યફલન શેમાં જોવા મળે છે ?
સરિસૃપ
પક્ષી
કાસ્થિ મત્સ્ય
એક પણ નહિં
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?
શુક્રકોષ અનેઅંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે ?
બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?
શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?