નીચેનામાંથી કયા જલીય દ્રાવણો સમાન અભિસરણ દબાણ (osmotic pressure) ઉત્પન્ન કરે છે?

  • A
    $0.1 \, M$ ગ્લુકોઝનું દ્રાવણ
  • B
    $100 \, mL$ દ્રાવણમાં $0.6 \, g$ યુરિયા
  • C
    $50 \, mL$ દ્રાવણમાં $1.0 \, g$ અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય $(X)$ (દ્રાવ્ય $X$ નું આણ્વીય દળ $= 200 \, g/mol$)
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$1.24 \ g$ $AX_2$ (મોલર દળ $124 \ g \ mol^{-1}$) ને $1 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0156^{\circ} C$ છે,જ્યારે $25.4 \ g$ $AY_2$ (મોલર દળ $250 \ g \ mol^{-1}$) ને $2 \ kg$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.0260^{\circ} C$ છે. $K_{b}(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}$. નીચેનામાંથી કયું સાચું છે?

$Ag_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉત્કલનબિંદુમાં $0.003 \ K$ નો વધારો જોવા મળે છે. $Ag_2SO_4$ નો $K_{sp}$ ગણો. આપેલ છે: $K_b = 5 \ K \ kg \ mol^{-1}$ અને $1 \ m = 1 \ M$.

નીચેનામાંથી કયું મિશ્રણ પ્રુફ સ્પીરીટ (કદથી) દર્શાવે છે?

એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્સેનનો મોલ ગુણોત્તર $1:4$ છે. $20 \ ^oC$ તાપમાને શુદ્ધ હાઇડ્રોકાર્બનનું બાષ્પ દબાણ પેન્ટેન માટે $440 \ mm \ Hg$ અને હેક્સેન માટે $120 \ mm \ Hg$ છે. બાષ્પ કલામાં પેન્ટેનનો મોલ અંશ કેટલો હશે?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનો $pH$ $2$ છે. આપેલ તાપમાન $T \ (K)$ પર તેનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે? (આપેલ છે કે અભિસરણ દબાણ માટે અસરકારક સાંદ્રતા $(1+\alpha) \times$ એસિડની સાંદ્રતા છે,જ્યાં $\alpha$ એ વિયોજન અંશ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo