નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

  • A
    $0.1 \ M$ સુક્રોઝ
  • B
    $0.01 \ M \ NaCl$
  • C
    $0.1 \ M \ NaCl$
  • D
    $0.01 \ M \ Na_2SO_4$

Explore More

Similar Questions

પાણી માટે મોલર ફ્રીઝિંગ પોઈન્ટ અચળાંક $1.86\,^{\circ}C\,kg\,mol^{-1}$ છે. જો $342\,g$ શેરડીની ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણ $............\,^{\circ}C$ તાપમાને થીજી જશે.

જો $1 \ \text{atm}$ દબાણે જલીય યુરિયા દ્રાવણનું ઠારબિંદુ $271.14 \ K$ હોય (પાણી માટે $K_f = 1.86 \ K \ kg/mol$ આપેલ છે),તો આ દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ કેટલો હશે? (શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273 \ K$ છે)

જ્યારે $3.2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ $128 \ g \ mol^{-1}$ છે,તેને $80 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $4.8 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

મોલલ અવનયન અચળાંક એટલે શું? તેનું સમીકરણ તારવો.

જ્યારે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $0.184 \ ^oC$ જેટલો ઘટાડો થાય છે. દ્રાવણની મોલાલિટી કેટલી થશે? (આપેલ છે: $K_f = 18.4 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo