આપેલામાંથી કયું વિધાન હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી.
માનવજીનોમમાં $3164.7$ ન્યૂકિલેટાઈડ બેઈઝ આવેલા છે.
શોધાયેલા જનીનોમાંથી $50\%$ જનીનોનાં કાર્યો અજાણ છે.
બે ટકા કરતાં વધારે જનીનો પ્રોટીન માટેના સંકેતો પુરા પાડે
પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીન ધરાવે છે જ્યારે $Y$ રંગસૂત્ર ઓછા જનીનો ધરાવે છે.
મનુષ્યના જીનોમના અનુક્રમની તપાસ માટે કયો પ્રોજેકટ શરૂ કરાયો હતો ?
હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......
$HGP$ ના મહત્ત્વના લક્ષ્યાંકો (goals) વિશે માહિતી આપો.
$Y$ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?
$EST$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.