મનુષ્યનો સૌથી મોટો જનીન $....(i)....$ છે અને $.....(ii).....$ બેઈઝ ધરાવે છે.

  • A

    $i-$ડેક્સટ્રોન, $ii-1.4$ મિલિયન

  • B

    $i-$ડિસ્ટ્રોફીન, $ii-1.4$ મિલિયન

  • C

    $i-$ ડિસ્ટ્રોફીન $ii-1.4$ બિલિયન 

  • D

    $i-$ ડેસ્ટ્રોન,$ii-1.4$ બિલિયન

Similar Questions

હવે કુલ જીનોમના અનુક્રમ મેળવવા દિવસે દિવસે ઓછા ખર્ચાળ થતાં જાય છે. થોડા જ સમયમાં સામાન્ય માણસ માટે પણ તેના જીનોમના અનુક્રમ મેળવવા સરળ થઈ શકશે. તમારા મત પ્રમાણે આ વિકાસના લાભ-ગેરલાભ કયા હોઈ શકે ? 

$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ? 

$SNP$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$HGP$ કેટલા વર્ષનો પ્રોજેકટ હતો ?

ડિસ્ટ્રોફીન જનીન કેટલા બેઈઝ ધરાવે છે?