પ્રથમ રંગસુત્ર કેટલા જનીનો ધરાવે છે ?
$2900$
$231$
$2968$
$2698$
માનવ રંગસૂત્રોમાં બેઈઝ જોડની સંખ્યા .....છે.
હ્યુમન જીનોમ પ્રોજેકટનાં પ્રયોજન અને ભાવિ પડકારો વિશે માહિતી આપો.
$HGP$ ના મહત્ત્વના લક્ષ્યાંકો (goals) વિશે માહિતી આપો.
$HGP$ કેટલા વર્ષનો પ્રોજેકટ હતો ?
માનવમાં પ્રથમ રંગસૂત્ર............. સૌથી વધુ જનીન ધરાવે છે, જ્યારે $Y$ રંગસૂત્ર માત્ર........... સૌથી ઓછા જનીન ધરાવે