તે ઘટક રોગપ્રતિકારકતંત્રના શામક તરીકે અંગપ્રત્યારોપણ સમયે વર્તે છે.

  • A
    સાયક્લોસ્પોરીન - $A$
  • B
    સ્ટેટીન
  • C
    પેનીસીલીન
  • D
    પ્રોટીએઝ

Similar Questions

કયુ વિધાન સાચું છે ?

નીચે આપેલ સૂક્ષ્મજીવોમાં કેટલા બેકટેરિયા છે ?

એસ્પરજીલસ નાઈઝર, એસીટોબેકટર એસેટી, કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, લેકટોબેસિલસ, બ્રેવર્સ યીસ્ટ, બેકર્સ યીસ્ટ, પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની, પેનિસિલિયમ નોટેટમ

પેનિસિલિન એન્ટિબાયોટિકનો ઉપયોગ$.....i....$માં ઘાયલ$.....ii....$ની સારવારમાં કરવામાં આવ્યો હતો

રૂધિરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે વપરાતા ઉપયોગી સ્ટેટીન્સ તેમાંથીમેળવવામાં આવે છે.

મોનાસ્કસ પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગ ........ છે.