નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
પ્રસૂતિ દરમિયાન ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કરે.
ભૃણને ઓક્સિજન અને પોષકદ્રવ્યો પુરા પાડે.
ઈસ્ટ્રોજન ઉત્પન્ન કરે.
ભૃણ દ્વારા નિર્માણ પામેલા $CO_2$ અને ઉત્સર્ગદ્રવ્યો દૂર કરે.
પેનાઇલ યુરેથ્રા શેના દ્વારા વહન પામે છે ?
બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.
બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.
મનુષ્યમાં સ્ત્રીઓમાં મેનોપોઝ તબકકો...... વર્ષ આજુબાજુ જોવા મળે છે.
મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?