પેનાઇલ યુરેથ્રા શેના દ્વારા વહન પામે છે ?
મૂત્રમાર્ગ સગુહપિંડ
કોર્પસ સ્પોનોજીયોસમ
કોર્પસ કેલોસમ
કોર્પસ સ્ટ્રેટમ
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
રજોદર્શન શાનાં કારણે થાય છે ?
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?
વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.