નીચેનામાંથી કયું પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

  • A
    $AgCl$
  • B
    $AgF$
  • C
    $AgI$
  • D
    $Ag_2S$

Explore More

Similar Questions

ક્ષાર $A_2B_3$ ની દ્રાવ્યતા $1 \times 10^{-3} \ mol \ dm^{-3}$ છે. તેના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય શું છે?

દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ માટે કયું વિધાન ખોટું છે?

નીચેના વિયોજન માટે $K_{sp}$ નું મૂલ્ય $1.6 \times 10^{-5}$ છે:
$PbCl_{2(s)} \rightleftharpoons Pb^{2+}_{(aq)} + 2Cl^-_{(aq)}$
$300 \ mL \ 0.134 \ M \ Pb(NO_3)_2$ અને $100 \ mL \ 0.4 \ M \ NaCl$ ના મિશ્રણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$298 \ K$ તાપમાને $Ag_2CrO_4$ નો $K_{sp} \ 1.1 \times 10^{-12}$ છે. $0.1 \ M \ AgNO_3$ ના દ્રાવણમાં $Ag_2CrO_4$ ની દ્રાવ્યતા ($mol/L$ માં) કેટલી હશે?

$298 \ K$ તાપમાને $CaF_2$ નો $K_{sp}$ $1.7 \times 10^{-10}$ છે. જો કોઈ વ્યક્તિ દરરોજ $2.5 \ L$ $CaF_2$ થી સંતૃપ્ત પાણી પીવે છે,તો તેના શરીરમાં કેટલા ગ્રામ $CaF_2$ હાજર હશે? ($CaF_2$ નું આણ્વીય દળ $78 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo