કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં $F_1$ પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
એક જનીનની આનુવંશિકતા
સહપ્રભાવિતા
અપૂર્ણ પ્રભુતા
પ્રભાવિતાનો સિદ્ધાંત
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ $AB$ રૂધિરજુથ ધરાવતી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય તો તેમનું મળતું પ્રથમ સંતાન $B$ રૂધિરજૂથ ધરાવે છે, તો સંતાનનું જનીનીક બંધારણ શું હશે?
વધુ લોકપ્રિય રીતે જાણીતું રુધિરજૂથ, $ABO$ ગ્રૂપ છે, તેને $“ABO”$ તરીકે નામાભિધાન કરેલ છે. નહીં કે $ABC,$ કારણ કે તેમાંના $“O”$ ને …….. ના હોવા સાથે સંબંધ છે.
નીચેનામાંથી કયું સહ-પ્રભાવિતાનુ ઉદાહરણ છે.
કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.
પુત્રીનું રુઘિરજૂથ $O$ હોય અને પિતાનું રુધિરજૂથ $B$ હોય તો પિતાનું રુધિરજૂથ જનીનબંધારણ કેવું હશે ?