અતિ દૂર વિધુતના પ્રસારણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? શા માટે ?
અતિ દૂર વિદ્યુતના પ્રસારણથી કૅબલ્સમાં પાવર વ્યય થતાં વિદ્યુતના વોલ્ટેજ ધટી જાય તેથી ધરો કે ફેક્ટરીઓને પૂરતા વોલ્ટેજ મળતાં નથી. તેથી, અમુક અંતરે ટ્રાન્સફોર્મર નામનું ઉપકરબ કે જે વોલ્ટેજને જરૂરીયાત મુજબ વધારી $\xi$ ધટાડી શકे છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
વિધુત પાવર ક્યાંથી આવે છે ? તેની સમજૂતી આપો.
$100\, watt,\,\,220\, volts $ અને $200 \,watt,\,\,220\, volts$ ના બલ્બને શ્રેણીમાં $220\, volts $ ના વોલ્ટ પર લગાવતાં કુલ કેટલા ........ $watt$ પાવર વપરાય?
આપેલ પરિપથમા કુલ પાવર વ્યય કેટલા ............ $W$ હશે?
ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?
પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?