ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી અને પ્રાઇમરી આંટાઓનો ગુણોત્તર $3 : 2$ છે. જો આઉટપુટ પાવર $P$ હોય,તો તમામ નુકસાનને અવગણતા,ઇનપુટ પાવર કેટલો હોવો જોઈએ?

  • A
    $5P$
  • B
    $1.5P$
  • C
    $P$
  • D
    $\frac{2}{5}P$

Explore More

Similar Questions

આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવર વધી કે ઘટી શકે છે? આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં $500$ આંટા છે,જ્યારે તેના સેકન્ડરી ગૂંચળામાં $5000$ આંટા છે. પ્રાઇમરી ગૂંચળાને $20\, V, 50\, Hz$ ના $ac$ સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો સેકન્ડરી ગૂંચળામાં આઉટપુટ કેટલું હશે?

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ મુખ્ય સપ્લાયને $V_1$ વોલ્ટથી ઘટાડીને $V_2$ વોલ્ટ કરવા માટે થાય છે. પ્રાઈમરી કોઈલ $I_1$ $A$ પ્રવાહ ખેંચે છે અને સેકન્ડરી કોઈલ $I_2$ $A$ પ્રવાહ ખેંચે છે. $(I_1 < I_2)$. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરનો ગુણોત્તર કેટલો છે?

ટ્રાન્સફોર્મર એ એક એવું ઉપકરણ છે જે રૂપાંતરિત કરે છે

$90 \%$ કાર્યક્ષમતા ધરાવતો ટ્રાન્સફોર્મર $200 \ V$ અને $3 \ kW$ પાવર સપ્લાય પર કામ કરે છે. જો ગૌણ ગૂંચળામાં પ્રવાહ $6 \ A$ હોય, તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo