ગર્ભવિકાસ દરમિયાન ધ્રુવતા અગ્ર/પશ્ચ, પૃષ્ઠ. વક્ષ મધ્ય / પાશ્વીય ધરીને ……….. કહે છે. ,
એનામોર્ફોસીસ
પેટર્ન ફોર્મેશન
ઓર્ગેનાઇઝર ફીનોમીનોન
એક્ષીસ નિર્માણ
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
નીચેનામાંથી કયું વિધાન માણસની જૈવિકતા બાબતમાં ખોટું છે?