$20 \ kg$ દળ ધરાવતો પદાર્થ $15 \ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે તેના પર $100 \ N$ નું પ્રતિરોધક બળ લગાડવામાં આવે,ત્યારે તે કેટલા સમયમાં સ્થિર થશે ($s$ માં)?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $1.5$
  • D
    $9$

Explore More

Similar Questions

$5\, kg$ દળ ધરાવતા એક પદાર્થ પર અચળ બળ $\overrightarrow F = {F_x}\hat i + {F_y}\hat j$ લાગે છે. $t = 0\, s$ સમયે તેનો વેગ $\overrightarrow v = (6\hat i - 2\hat j)\, m/s$ છે અને $t = 10\, s$ સમયે તેનો વેગ $\overrightarrow v = 6\hat j\, m/s$ છે. તો બળ $\overrightarrow F$ શોધો.

જો $5 \,g$ દળની એક ગોળી $100 \,m/s$ ના વેગથી ગતિ કરતી હોય અને લાકડાના બ્લોકમાં $6 \,cm$ સુધી ઘૂસી જાય,તો ગોળી દ્વારા બ્લોક પર લાગતું સરેરાશ બળ ........... $N$ છે.

એક બળ અનુક્રમે $P, Q$ અને $R$ દળ ધરાવતા ત્રણ પદાર્થોમાં અલગ-અલગ $18 \ m/s^2$,$9 \ m/s^2$ અને $6 \ m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો આ જ બળ $P+Q+R$ દળ ધરાવતા પદાર્થ પર લગાડવામાં આવે,તો તે પદાર્થનો પ્રવેગ કેટલો હશે ($m/s^2$ માં)?

ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જણાવો.

ડાયનેમિક્સ (ગતિશાસ્ત્ર) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo