જ્યારે $R_{1}$ અને $R_{2}$ અવરોધ ધરાવતા બે અવરોધકોને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે કુલ અવરોધ $3 \, \Omega$ મળે છે. જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેનું મૂલ્ય $16 \, \Omega$ મળે છે. $R_{1}$ અને $R_{2}$ ના મૂલ્યોની ગણતરી કરો.

  • A
    $4 \, \Omega$ અને $12 \, \Omega$
  • B
    $6 \, \Omega$ અને $10 \, \Omega$
  • C
    $8 \, \Omega$ અને $8 \, \Omega$
  • D
    $2 \, \Omega$ અને $14 \, \Omega$

Explore More

Similar Questions

જો તમે એમીટરને સમાંતર જોડો તો તે શા માટે બળી જવાની શક્યતા રહે છે?

તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે?

જો $R$ અવરોધ ધરાવતા તારને ઓગાળીને તેની લંબાઈ અડધી કરવામાં આવે,તો તારનો નવો અવરોધ કેટલો થશે?

નીચેનામાંથી કઈ સંજ્ઞા અવરોધ (resistor) માટેની છે?

એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટ દ્વારા $1\, A$ નો વિદ્યુતપ્રવાહ ખેંચાય છે. $16$ સેકન્ડમાં ફિલામેન્ટના આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo