જ્યારે પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું બદલાય છે,ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ફેરફાર $0.25\%$ જોવા મળે છે. તો,પ્રોટોનનું મૂળ વેગમાન કેટલું હશે?

  • A
    $p_0$
  • B
    $100\,p_0$
  • C
    $400\,p_0$
  • D
    $4\,p_0$

Explore More

Similar Questions

$M$ દળનો સ્થિર કણ $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે કણોમાં વિભાજિત થાય છે,જે શૂન્યતર વેગ ધરાવે છે. કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\lambda_1 / \lambda_2$ કેટલો થાય?

જો ઈલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઊર્જા સમાન હોય,તો તેમની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

$0.50 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને આપવામાં આવતો વોલ્ટેજ કેટલો છે ($\text{ V}$ માં)?

$27^{\circ}C$ તાપમાને ન્યુટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. તો $927^{\circ}C$ તાપમાને તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo