જ્યારે પદાર્થનું દળ અને ઝડપ બમણા કરવામાં આવે,ત્યારે પદાર્થની ગતિઊર્જા

  • A
    બમણી થાય છે
  • B
    ચાર ગણી થાય છે
  • C
    આઠ ગણી થાય છે
  • D
    અપરિવર્તિત રહે છે

Explore More

Similar Questions

જો પદાર્થની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય,તો તેનું નવું વેગમાન કેટલું હશે?

જો કોઈ પદાર્થનું વેગમાન $n$ ગણું વધારવામાં આવે,તો તેની ગતિઊર્જા કેટલા ગણી વધશે?

એક પદાર્થનું વેગમાન $50\%$ વધે છે. તો પદાર્થની ગતિઊર્જા $(K.E.)$ માં કેટલા ટકા વધારો થશે?

Difficult
View Solution

$2 \ kg$ દળ ધરાવતા એક પદાર્થને $2 \ m \ s^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તે જમીનને અડકે તે પહેલા તેની ગતિઊર્જા $J$ માં કેટલી હશે?

$\sqrt{E}$ અને $\frac{1}{p}$ વચ્ચેનો આલેખ શું છે? ($E$ = ગતિઊર્જા અને $p$ = વેગમાન)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo