જ્યારે વર્તુળાકાર ગૂંચળામાં વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે અને તેમાં ગૂંચળાના આંટાની સંખ્યા અડધી કરવામાં આવે,ત્યારે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?

  • A
    ચાર ગણું
  • B
    સમાન
  • C
    અડધું
  • D
    બમણું

Explore More

Similar Questions

ટેસ્લા એ શેના માપન માટેનો એકમ છે?

$12 \ A$ વિદ્યુતપ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી $R$ લંબ અંતરે આવેલા બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર $3 \times 10^{-5} \ Wb/m^2$ છે. $mm$ માં $R$ નું મૂલ્ય કેટલું હશે? $\left[\mu_0 = 4\pi \times 10^{-7} \ Wb/Am\right]$

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત વાહકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_{c}$ છે. તેના કેન્દ્રથી $r$ અંતરે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B_{a}$ છે. $B_{c} : B_{a}$ નું મૂલ્ય કેટલું થશે?

$9 \, cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાંથી $1.5 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ત્રિકોણના કેન્દ્ર (centroid) પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? (ધારો કે વિદ્યુતપ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં વહે છે.)

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી અક્ષ પર $x$ અંતરે $(x >> R)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo