ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુતભારિત કરી શકાતા નથી ?
બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?
ધન અને ઋણ વિધુતભારો શું છે ? તો ઇલેક્ટ્રોન પરના વિધુતભારનો પ્રકાર શું છે ?
મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોય છે?
શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?
વિદ્યુતભારના બે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા હતાં ?