જ્યારે કાચના સ્લેબની સપાટી પર આપાતકોણ $60^{\circ}$ હોય,ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. કાચમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

  • A
    $\sqrt{2} \times 10^{8} \text{ m/s}$
  • B
    $\sqrt{3} \times 10^{8} \text{ m/s}$
  • C
    $2 \times 10^{8} \text{ m/s}$
  • D
    $3 \times 10^{8} \text{ m/s}$

Explore More

Similar Questions

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી કાચ $(\mu = 1.5)$ પર આપાત થાય ત્યારે:

જ્યારે હવામાથી આવતો અધ્રુવીભૂત પ્રકાશ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમની સપાટી પર આપાત થાય છે,ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

આપેલ માધ્યમ માટે, પોલરાઇઝિંગ એંગલ (ધ્રુવીભવન કોણ) $60^o$ છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

જો કાચના સ્લેબ પર આપાતકોણ માટે વક્રીભવનકોણ $33.6^{\circ}$ હોય,તો કયા આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થશે ($^{\circ}$ માં)?

હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થતા પ્રકાશ માટે,જે આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય છે,તે કોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo